EDUCATION INFORMATION & GK

WEEKLY POPULAR POST

STD1-8

એક જ દે ચિનગારી (ધોરણ – ૮, કાવ્ય – ૨) ડાઉનલોડ કરો

એક જ દે ચિનગારી,
મહાનલ ! એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી;
મહાનલ ! એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી;
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી;
મહાનલ ! એક જ દે ચિનગારી. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ ! એક જ દે ચિનગારી. કવિ પરિચય : હરિહર પ્રાણશંકર ભટ્ટ (ગુજરાતી સાહિત્ય પરિષદ) કવિ પરિચય : હરિહર પ્રાણશંકર ભટ્ટ (ગુજરાતી પ્રતિભા પરિચય)

તને ઓળખું છું, મા (ધોરણ – ૮, કાવ્ય – ૪)
તને ઓળખું છું, મા ! સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે,ખમ્મા ! ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ, ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું, મળે લ્હેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં …. તરુણા પેઠે આવે કે હડસેલે,કોઈ ફેંકે પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે દશે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં …. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે ? સ્મરણ-સ્મરણ તે તીરથ : તારી એમ કરું પરકમ્મા …. તને ઓળખું છું, મા ! કવિ પરિચય : મનોહર રતિલાલ ત્રિવેદી

ધૂળિયે મારગ (ધોરણ – ૮, કાવ્ય – ૬)
કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડધેપડધે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !
કવિ પરિચય : મકરન્દ વજેશંકર દવે (ગુજરાતી સાહિત્ય પરિષદ)
કવિ પરિચય : મકરન્દ વજેશંકર દવે (ગુજરાતી પ્રતિભા પરિચય)

આભમાં ઝીણી ઝબૂકે વીજળી (ધોરણ – ૮, કાવ્ય – ૮) ડાઉનલોડ કરો
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
કે ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે
કે ભીંજાય બારીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે
ભીંજાય પાતળિયો અસવાર
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
તમને વા’લી દરબારી ચાકરી રે,
કે અમને વા’લો તમારો જીવ
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે !
આભમાં ઝીણી….

આજની ઘડી રળિયામણી (ધોરણ – ૭, કાવ્ય – ૨) ડાઉનલોડ કરો
સખી, આજની ઘડી રળિયામણી;
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે. સખી …..
સખી, આલાલીલા વાંસ વઢાવીએ;
મારા વહાલાજીના મંડપ રચાવીએ જી રે. સખી …..
તરિયાતોરણ બારે બંધાવીએ;
મોતીડે ચોક પુરાવીએ જી રે. સખી…..
ગંગા જમુનાનાં નીર મંગાવીએ;
મારા વહાલાજીનાં ચરણ પખાળીએ જી રે. સખી…..
સહુ સખીઓ મળીને આવીએ;
વહાલાજીનાં મંગળ ગવરાવીએ જી રે. સખી…..
પૂરો પૂરો સોહાગણ, સાથિયો;
ઘેર મલપતો આવે હરિ હાથિયો જી રે. સખી…..
અતિ મીઠડા થકી થાય મીઠડો;
મહેતા નરસૈયાનો સ્વામી મેં દીઠડો જી રે. સખી…..
કવિ પરિચય : નરસિંહ મહેતા

રાનમાં (ધોરણ – ૭, કાવ્ય – ૫)
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું,
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું.
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાંને થાય એવું ઘાસને,
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતાં ગામને.
તમને યે થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
કવિ પરિચય : ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ

માલમ હલેસાં માર (ધોરણ – ૭, કાવ્ય – ૮) ડાઉનલોડ કરો

માલમ મોટાં હલેસાં તું માર, મારે જાવું મધદરિયાની પાર મેણું માર્યું છે મને ભાભલડીએ, દે’ર આળહનો સરદાર; હે… ભાઈ કમાય ને ભાઈ ઘોડલાં ખેલવે, એનો બળ્યો અવતાર રે…માલમo જાવું છે મારે જાવા બંદરે જ્યાં લખમીનો નહિ પાર હે… જાવે ગિયા કોઈ પાછા ન આવે, આવે તો બેડલો પાર રે…માલમo જાવું છે મારે સિંહલદ્વીપમાં પરણવા પદમણી નાર; હે… મોતીડે પોંખે જો ભાભલડી મારી તો તો જીવવામાં સાર રે…માલમo કેસરભીના તમે જીવો ભાભલડી મારાં જીવો જીભલડીની ધાર; હે… મેણા મારીને મારી મતિ સુધારી ખોલ્યા તે મનના દ્વાર રે…માલમo માલમ મોટાં હલેસાં તું માર, મારે જાવું મધદરિયાની પાર હિંદમાતાને સંબોધન (ધોરણ – ૬, કાવ્ય – ૨) ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં ! હિંદુ અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં ! પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં ! રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં ! વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં ! સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં ! ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં ! કવિ પરિચય :મણિશંકર રત્નજી ભટ્ટ (ગુજરાતી સાહિત્ય પરિષદ) મહેનતની મોસમ (ધોરણ – ૬, કાવ્ય – ૫)
સોનાવરણી સીમ બની,
મેહુલિયે કીધી મ્હેર રે
ભાઇ ! મોસમ આવી મહેનતની. નદીયુંના જલ નીતર્યાં
લોકોમાં લીલાલ્હેર રે …. ભાઇ! મોસમ..લીલો કંચન બાજરો
ને ઊજળો દૂધ કપાસ રે …. ભાઇ! મોસમ.. જુવાર લોથે લૂમે ઝૂમે
ને હૈયામાં હુલ્લાસ રે …. ભાઇ! મોસમ..
ઉપર ઊજળા આભમાં
કુંજડિયુંના કલ્લોલ રે …. ભાઇ! મોસમ..
વાતા મીઠા વાયરા
ને લેતા મોલ હિલોળ રે …. ભાઇ! મોસમ..
હો! લિયો પછેડી દાતરડાં,
આજ સીમ કરે છે સાદ રે …. ભાઇ! મોસમ..
રંગે સંગે કામ કરીએ
થાય મલક આબાદ રે …. ભાઇ! મોસમ..
લીંપી- ગૂંપી ખળાં કરો,
લાવો ઢગલે ઢગલા ધાન રે …. ભાઇ! મોસમ.
રળનારો તે માનવી
ને દેનારો ભગવાન રે …. ભાઇ! મોસમ

ધોરણ- ૧ ભાષા-પર્યાવરણ- ગણિત
જંગલ કેરા પ્રાણીઓની છૂકછૂક ગાડી ચાલી
ચાલો જોવા જઈએ મેળો
અજબ જેવી વાત છે.
આવો મેઘરાજા
ચાલો ચાલોને રમીએ હોડી હોડી
ચોખ્ખું ઘરનું આંગણું
વાદળ વાદળ વરસો પાણી
બા વિના મને ખવડાવે કોણ ?
એક ઝરણું દોડ્યું જાતુતું
આવો પારેવા, આવોને ચકલાં
એક કબૂતર નાનું
કાગડો કાળોને
ડ્રાંઉં ડ્રાંઉં અમે દેડકજી
હાલો ખેતરીયે
દરિયાકાંઠે
ઉંચું ઉંચું ઊંટ
આ અમારો દેશ છે.
રણમાં તો છે ઢગલે ઢગલા
ધોરણ- ૨ ભાષા-પર્યાવરણ- ગણિત
વડદાદા
ઉગીને પૂર્વમાં
આ અમારું ઘર છે.
આ અમારી ગાડી છે.
બા મને ચપટી વગાડતાં આવડી ગઈ
આપણું આ ગુજરાત છે.
ચોખ્ખું ઘરનું આંગણું
જન ગણ મન (રાષ્ટ્રગીત)
વંદે માતરમ્ (રાષ્ટ્રીય ગીત)
તું અહિંયાં રમવા આવ મજાની ખિસકોલી
કલરવની દુનિયા
અચ્ચર આવે કચ્ચર આવે
એક રૂપિયાના દશકા દશ
રૂપિયો આવ્યો બજારમાં
થઈએ કાકાકૌઆં
બાર મહિના
ધોરણ- ૩ ભાષા-પર્યાવરણ
૧. મને આભલે ચમકતો ચાંદલો ગમે
૨. ઉગી સોહામણી સવાર, આવો કબૂતરાં
૩. ડુગડુગિયાવાળી
૪. વહેલી સવારે ઊઠીને
૫. ગોળુંડો ઘાટ, ભાઈ ગોળુંડો ઘાટ
૬. દુનિયા આખીમાં મા મારે
૭. સાવજની સરદારી હેઠળ
૮. હારે અમે ખેડૂતાભાઈ ગુજરાતના
૯. કેસૂડાંની કળીએ બેસી ફાગણીયો
૧૦. કરો રમકડાં કૂચ કદમ
૧૧. જામ્યો કારીગરનો મેળો
૧૨. રીંછ એકલું ફરવા ચાલ્યું
૧૩. ટીવી મારું બહુ રૂપાળું
૧૪. અમે નાના હરણાં
ધોરણ- ૪ ભાષા-પર્યાવરણ
૧. માના ગુણ
૨. સાંજ પડી
૩. ચાડિયો
૪. ધમાચકડી
૫. સૈનિક સૈનિક રમીએ.
૬. દુનિયાની અજાયબીઓ
૭. તારે મહુલીયા
૮. તરુંનો બહુ આભાર
૯. મોગરો રોપું વડલો રોપું
૧૦. અમે ખેડૂતભાઈ ગુજરાતના
૧૧. કારીગરનો મેળો
૧૨. લીમડી
૧૩. વ્હાલું વ્હાલું મારું વતન
ધોરણ- ૪ હિન્દી
૧. જીસને સૂરજ ચાંદ બનાયા
૨. ધમ્મક ધમ્મક આતા હાથી
૩. દેશ બડા હો જાયેગા
૪. મોર પુકારે
ધોરણ- ૫ ગુજરાતી
૧. સુંદર સુંદર
૨. મેવલિયો
૩. યશગાથા ગુજરાતની
૪. દિવાળી
૫. વિસરું નહિ પ્રભુ નામ
૬. અટકચાળો જીવો
૭. કાલે
૮. સમજણ તે આપણા બેની (પૂરક વાચન)
૯. બળતા બપોર (પૂરક વાચન)
ધોરણ- ૫ હિન્દી
૧. નન્ના મુન્ના રાહી હું
૨. રામુ ઔર શ્યામુ
૩. શિખો
૪. ઝરઝર ઝરતા ઝરના
૫. ચિડિયા કા ગીત
૬. પ્યારે બાપુ
૭. ચલતે રહો
ધોરણ- ૫ અંગ્રેજી
1. Hello sun2. મમ્મી મારી ઢિંગલી બોલતી થઈ
3. The moon is mear the star
4. These are may hands
5. Two littel eyes
6. Happy birthday
7. This is tae way i wash my hand
8. Red and Orrange
9. Day-1 -Gods love is so wonderful
10. Day-4 Hope a littel
11. Oral-1 Do the Honky Ponky
ધોરણ- ૬ અંગ્રેજી
1. God is great
2. I am jumping
3. Jonny Jonny Yes Papa
4. There are houses
5. Littel minu walked and walked
6. Incy wincy spider
7. Leela had a littel lamp
8. Day- 11 Wel-come
9. Day-1 Where is thumbkin
10. Day-4 Hope a littel
11. S.L-1 Ican see sun
12. S.L-5 A B C D
13. S.L-6 One Two Three
14. S.L-7 Pray in Morning
ધોરણ- ૬ ગુજરાતી
૧. જીવન અંજલી થાજો.
૨. અષાઢી સાંજ
૩. ઘડવૈયા
૪. જશોદા તારા કાનુડાને
જશોદા તારા કાનુડાને (અલગ રાગમાં)
૫. મંઝિલ દૂર નથી
૬. ધરતીના સાદ
૭. હિંડોળો
૮. સાથી મારે બાર
૯. જાગો જાગો જન (પૂરક વાચન)
૧૦. રૂપાળું મારું ગામડું
ધોરણ- ૬ હિન્દી

૧. દેશ હમારા
૨. બાદલ
૩. નન્હા પૌંધા
૪. મેરા ગાવ
૫. તોતાજી કી સિખ
૬. એક જગત એક લોક

એક જ દે ચિનગારી (ધોરણ – ૮, કાવ્ય – ૨) ડાઉનલોડ કરો

એક જ દે ચિનગારી,
મહાનલ ! એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી;
મહાનલ ! એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી;
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી;
મહાનલ ! એક જ દે ચિનગારી. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ ! એક જ દે ચિનગારી. કવિ પરિચય : હરિહર પ્રાણશંકર ભટ્ટ (ગુજરાતી સાહિત્ય પરિષદ) કવિ પરિચય : હરિહર પ્રાણશંકર ભટ્ટ (ગુજરાતી પ્રતિભા પરિચય)
તને ઓળખું છું, મા (ધોરણ – ૮, કાવ્ય – ૪)
તને ઓળખું છું, મા ! સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે,ખમ્મા ! ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ, ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું, મળે લ્હેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં …. તરુણા પેઠે આવે કે હડસેલે,કોઈ ફેંકે પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે દશે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં …. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે ? સ્મરણ-સ્મરણ તે તીરથ : તારી એમ કરું પરકમ્મા …. તને ઓળખું છું, મા ! કવિ પરિચય : મનોહર રતિલાલ ત્રિવેદી
ધૂળિયે મારગ (ધોરણ – ૮, કાવ્ય – ૬)
કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડધેપડધે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !
કવિ પરિચય : મકરન્દ વજેશંકર દવે (ગુજરાતી સાહિત્ય પરિષદ)
કવિ પરિચય : મકરન્દ વજેશંકર દવે (ગુજરાતી પ્રતિભા પરિચય)
આભમાં ઝીણી ઝબૂકે વીજળી (ધોરણ – ૮, કાવ્ય – ૮) ડાઉનલોડ કરો
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
કે ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે
કે ભીંજાય બારીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે
ભીંજાય પાતળિયો અસવાર
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
તમને વા’લી દરબારી ચાકરી રે,
કે અમને વા’લો તમારો જીવ
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે !
આભમાં ઝીણી….
આજની ઘડી રળિયામણી (ધોરણ – ૭, કાવ્ય – ૨) ડાઉનલોડ કરો
સખી, આજની ઘડી રળિયામણી;
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે. સખી …..
સખી, આલાલીલા વાંસ વઢાવીએ;
મારા વહાલાજીના મંડપ રચાવીએ જી રે. સખી …..
તરિયાતોરણ બારે બંધાવીએ;
મોતીડે ચોક પુરાવીએ જી રે. સખી…..
ગંગા જમુનાનાં નીર મંગાવીએ;
મારા વહાલાજીનાં ચરણ પખાળીએ જી રે. સખી…..
સહુ સખીઓ મળીને આવીએ;
વહાલાજીનાં મંગળ ગવરાવીએ જી રે. સખી…..
પૂરો પૂરો સોહાગણ, સાથિયો;
ઘેર મલપતો આવે હરિ હાથિયો જી રે. સખી…..
અતિ મીઠડા થકી થાય મીઠડો;
મહેતા નરસૈયાનો સ્વામી મેં દીઠડો જી રે. સખી…..
કવિ પરિચય : નરસિંહ મહેતા
રાનમાં (ધોરણ – ૭, કાવ્ય – ૫)
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું,
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું.
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાંને થાય એવું ઘાસને,
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતાં ગામને.
તમને યે થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
કવિ પરિચય : ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ
માલમ હલેસાં માર (ધોરણ – ૭, કાવ્ય – ૮) ડાઉનલોડ કરો

માલમ મોટાં હલેસાં તું માર, મારે જાવું મધદરિયાની પાર મેણું માર્યું છે મને ભાભલડીએ, દે’ર આળહનો સરદાર; હે… ભાઈ કમાય ને ભાઈ ઘોડલાં ખેલવે, એનો બળ્યો અવતાર રે…માલમo જાવું છે મારે જાવા બંદરે જ્યાં લખમીનો નહિ પાર હે… જાવે ગિયા કોઈ પાછા ન આવે, આવે તો બેડલો પાર રે…માલમo જાવું છે મારે સિંહલદ્વીપમાં પરણવા પદમણી નાર; હે… મોતીડે પોંખે જો ભાભલડી મારી તો તો જીવવામાં સાર રે…માલમo કેસરભીના તમે જીવો ભાભલડી મારાં જીવો જીભલડીની ધાર; હે… મેણા મારીને મારી મતિ સુધારી ખોલ્યા તે મનના દ્વાર રે…માલમo માલમ મોટાં હલેસાં તું માર, મારે જાવું મધદરિયાની પાર હિંદમાતાને સંબોધન (ધોરણ – ૬, કાવ્ય – ૨) ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં ! હિંદુ અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં ! પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં ! રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં ! વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં ! સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં ! ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં ! કવિ પરિચય :મણિશંકર રત્નજી ભટ્ટ (ગુજરાતી સાહિત્ય પરિષદ) મહેનતની મોસમ (ધોરણ – ૬, કાવ્ય – ૫)
સોનાવરણી સીમ બની,
મેહુલિયે કીધી મ્હેર રે
ભાઇ ! મોસમ આવી મહેનતની. નદીયુંના જલ નીતર્યાં
લોકોમાં લીલાલ્હેર રે …. ભાઇ! મોસમ..લીલો કંચન બાજરો
ને ઊજળો દૂધ કપાસ રે …. ભાઇ! મોસમ.. જુવાર લોથે લૂમે ઝૂમે
ને હૈયામાં હુલ્લાસ રે …. ભાઇ! મોસમ..
ઉપર ઊજળા આભમાં
કુંજડિયુંના કલ્લોલ રે …. ભાઇ! મોસમ..
વાતા મીઠા વાયરા
ને લેતા મોલ હિલોળ રે …. ભાઇ! મોસમ..
હો! લિયો પછેડી દાતરડાં,
આજ સીમ કરે છે સાદ રે …. ભાઇ! મોસમ..
રંગે સંગે કામ કરીએ
થાય મલક આબાદ રે …. ભાઇ! મોસમ..
લીંપી- ગૂંપી ખળાં કરો,
લાવો ઢગલે ઢગલા ધાન રે …. ભાઇ! મોસમ.
રળનારો તે માનવી
ને દેનારો ભગવાન રે …. ભાઇ! મોસમ
ધોરણ- ૭ ગુજરાતી
૧. આંધળી માનો કાગળ
૨. દેખાતા દીકરાનો જવાબ (પૂરક વાચન)
ધોરણ- ૭ હિન્દી
૧. તબ યાદ તુમ્હારી આતી હૈ
૨. હિન્દ દેશ કે નિવાસી
૩. અમૃતબાની
૪. હમારા ઘર હમારા દેશ
૫. કર્મવીર
૬. પેડ
૭. મેરા એક સવાલ
૮. બેટી
ધોરણ- ૮ ગુજરાતી
૧. હળવે હળવે
૨. વડલો કહે છે.
૩. કાનુડાને બાંધ્યો છે હીરનાં દોરે

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Categories

circular (331) EDUCATIONAL NEWS (262) IMP (194) information (137) exxam (79) paripatro (75) ccc (49) Results (40) BREKING NEWS (32) HOME LARNIG (32) JOB (32) Aendoid app (28) badli camp (28) Gunotsav (27) SSA TALIM (26) HOM LARNIG ALL VIDEO (24) htat (23) EDUCATIONAL MATERIYAL (18) CRC&BRC (17) 7 MU PAGAR PANC (16) TAT (13) Bridge Course (12) vidyasahayak (12) Exele FILE (11) GARE SIKHIAE (11) gyansetu (11) FIKS PAY (10) LOCK DOWN (10) SSA (10) CORANA (8) SWACCHATA ABHIYAN (8) ELECTION (7) MDM (7) ROJGAR (7) WEEKLY LEARNING MATERIALS (7) BLO (6) application (6) APP (5) PAT (5) VIRTUL CLASS (5) government jobs (5) GUJARAT CORONA UPDATE (4) IPL (4) NISTHA FLN (4) SMC (4) TEXBOOK (4) government yojna (4) AADHAR DISE (3) BALMELO (3) CRICKET (3) FIT INDIA-2019 (3) FLN WORKBOOK (3) GU UNI RESULTE (3) MULYANKAN PATRKO (3) SVA-SDHYANPOTHI (3) TEXTBOOK (3) balsrushti (3) virtual classroom (3) 26 janyu (2) ADMISSION (2) BEST TECHER (2) BISAG (2) DIKRI NE SALAM (2) EDUCATIONAL APP (2) EXXAM MATERIYAL (2) FROM (2) GCERT (2) GCERT Home Learning Time Table Std 3 To 8 (2) GujCet (2) HIGHER SCALE (2) HOLIDAY LIST (2) HOME WORK (2) INSURANCE (2) JIO (2) NEW EDUCATION POLICY (2) NEW PEPAR (2) NISTHA TALIM (2) News (2) OTHER (2) PRAGHNA (2) RTE (2) Rainfall forecast (2) Rajkot Municipal Corporation (RMC) Recruitment 2020 (2) SALANG NOKARI (2) SATDY FROME HOME (2) SHALA PRAVESTOV (2) SPORTS (2) VIKALP CAMP (2) Whatsapp (2) YOG DAY (2) corona virus vaccines (2) parivar no malo (2) prvas (2) science meths lab (2) time tebal (2) 15 AUGUST (1) 15 aug (1) 4200 (1) AADHAR CARD (1) AEKAM KASHOTI (1) AKHBARI YADI (1) ALL IN ONE CCC (1) BALVATIKA (1) Bank of Baroda Recruitment 2020 (1) CPED-ATD (1) DD Girnar Online Education (1) DICDL Recruitment (1) Dpeo (1) EDXEL FILE (1) EK KADAM AAGAL (1) FIT INDIA-2019-20 (1) FITNESH (1) Flipkart (1) G-SHALA ALL VIDEO (1) GPF (1) GRANT (1) GRPSS (1) GSRTC (1) GUJRATI NEWSPAPERS (1) Gujarat Postal Circle Recruitment 2020 (1) Gujarat Virtual Shala (1) HCL Technologies (1) I-khedut (1) INSPAYER (1) ITI (1) JANAVA JEVU (1) JILLA FER (1) July 15 horoscope (1) July 16 Horoscope (1) July 17 horoscope (1) July 18 horoscope (1) KALA UTSAV (1) KAMGIRI (1) KGBV (1) KHELO INDIA (1) LARNIG OUTCUM (1) LTC (1) MASIK AAYOJAN (1) MEENA (1) NMMS (1) NMMS EXAM (1) NMMS VIDEO (1) NSP (1) ONLINE TALIM (1) Oxford University (1) PAGAR (1) PATRAKO (1) PENSION (1) PM Kisan Yojana (1) PM Modi (1) PRATHANA (1) Post Office (1) RAJYA SANG (1) RASHIFAL (1) RBI BENK (1) RO (1) RTI (1) RULS GOV GUJARAT (1) Ram Mandir (1) SBI Jobs (1) SCHOOL INSPECTOR (1) SCI-MATH FAIR (1) SCOLERSHIP (1) SELF DIFENCE (1) SIXAN NA NIYAMO (1) SPARSH TALIM (1) SRG (1) ST BUS GUJARAT (1) STD 10 HOME LEARNING VIDEO (1) STD 11 HOME LEARNING VIDEO (1) STD 12 HOME LEARNING VIDEO (1) STD 3 HOME LEARNING VIDEO (1) STD 4 HOME LEARNING VIDEO (1) STD 5 HOME LEARNING VIDEO (1) STD 6 HOME LEARNING VIDEO (1) STD 7 HOME LEARNING VIDEO (1) STD 8 HOME LEARNING VIDEO (1) STD 9 HOME LEARNING VIDEO (1) STD-3 TO 5 STADY MATERIYAL (1) SUMAR CAMP (1) SWECHHIK SANG (1) Shakuntala Devi (1) Sunita Yadav (1) Sunita Yadav's (1) Surat Municipal Corporation (1) TEACHER COD (1) TEACHER DAY (1) TEBLET (1) TET (1) TOURISM (1) TPO (1) TWINIG (1) U-DISE (1) Umbrella/ Shade Scheme (1) VANCHAN SAPTAH (1) VASTI GANATARI (1) VIDEO (1) VIDHYADEEP YOJNA (1) Whatsapp Weekly online Exam (1) business (1) category students (1) cccs (1) corona virus (1) iPhone (1) online badli (1) online darshan (1) samachar (1) selfy (1) yojna (1)

Our Followers

Popular Posts